પુરુષો પોતાની તાકાત વધારવા માટે અનેક ઉપાયો કરે છે. રોજ રાતે સૂતા પહેલાં અઢીસો મિલી. દૂધમાં પાંચ ખારેક નાંખો. આમ કરવાથી તેનો પાવર બમણો થઇ જશે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ, જયપુરના ડો.સી. આર યાદવ પુરુષોને રોજ દૂધની સાથે ખારેક પીવાની સલાહ આપે છે. તે જણાવે છે કે તેનાથી 7 ફાયદા થાય છે.